[the_ad id="758"]

Homeकारोबारડો.વાગીશ કુમાર મહારાજ શ્રી ના સાંનિધ્યમાં ભીલવાડા ખાતે બહૃમસબંઘ,નંદ મહોત્સવ, શોભાયાત્રા નો...

ડો.વાગીશ કુમાર મહારાજ શ્રી ના સાંનિધ્યમાં ભીલવાડા ખાતે બહૃમસબંઘ,નંદ મહોત્સવ, શોભાયાત્રા નો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો.

તૃતીય પીઠાધીશ્વર વલ્લભ કુલભૂષણ, વૈષ્ણવાચાર્ય પૂ.શ્રી.ડો.વાગીશ કુમાર મહારાજ શ્રીના સાંનિધ્ય માં ભીલવાડા ખાતે બ્રહ્મ સંબંધ નંદ મહોત્સવ દિવ્ય ભવ્ય શોભાયાત્રા ત્રિવેણી સંગમ કાર્યક્રમ વૈષ્ણવો દ્વારા યોજાયો. પૂજ્યશ્રી ઈચ્છુક વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા પૂજ્ય દ્વારા આપવામાં આવી હવેલીમાં શ્રીજીને પારણે ઝુલાવીને નંદ ઘેરા,નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ મહોત્સવ પૂજ્ય શ્રી ના કર કમલો દ્વારા પ્રસાધોની છોડો ઉડાડીને વૈષ્ણવ વ્રજ ભક્તો બની લુટાં લુટં કરતા જોવા મળ્યા, ગોકુલમય વાતાવરણ બન્યું, પૂજ્ય શ્રી નું સ્વાગત ભવ્ય દિવ્ય શોભાયાત્રા ભીલવાડા ના રાજમાર્ગો પર નીકળીને આજનો દિવસ મારો કેવો મંગલકારી આજ પ્રભુજી મારે ઘેર પધાર્યા ઓ ગોકુલના ગિરધારી એમ વૈષ્ણવો સમાજના લોકો અન્ય સમાજ દ્વારા રંગા રંગ સ્વાગત કરવામાં આવ્યું હતું. ભિલવાડા સાક્ષાત કાંકરોલી ધામમાં ફેરવાયું હતું.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular