
ડભોઈ – દર્ભાવતિ નગરીમાં આવેલ ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ બદ્રીનારાયણ મંદિર ખાતે પૂ શ્રી ૧૦૦૮ સુદર્શનાચાર્યજી મહારાજશ્રીના સાંનિધ્યમાં દિપાવલી પર્વ નિમિત્તે તારીખ ૧૭/૧૦/૨૦૨૫ એકાદશી, વાઘબારસ દિપોત્સવ આરતી સાંજે ૬:૩૦ કલાકે, તારીખ ૧૮/૧૦/૨૦૨૫ શનિવારે ધનતેરસ આરતી સાંજે ૬:૦૦ કલાકે -તારીખ ૧૯/૧૦/૨૦૧૫ રવિવાર કાળી ચૌદસ હવન દિપો સવારથી સાંજે ૬:૩૦ કલાકે, તારીખ ૨૦/૧૦/૨૦૨૫ સોમવારના રોજ દીપાવલી મહાલક્ષ્મી ચોપડા પૂજન અને

સાંજે 6-30 કલાકે, ૨૧/૧૦/૨૦૨૫ પછી મંગળવાર પડતર દિવસ આરતી સાંજે ૦૬:૩૯ કલાકે, ૨૨/૧૦/૨૦૨૫ નૂતન વર્ષાભિનંદન ગોવર્ધન પૂજા બપોરના બે ત્રીસ કલાકે મહોત્સવ દર્શન બપોરના ૪:૧૫ થી ૬:૩૦ કલાક સુધી, તારીખ ૦૨/૧૧/૨૦૨૫ અગિયારસ તુલસી વિવાહ સાંજે ૦૭:૦૦ કલાકે જેને વર પક્ષ અને યજમાન તરીકે બેસવું હોય તેને મંદિર કાર્યાલયનો સંપર્ક સાધવા આયોજકો દ્વારા વિનંતી છે.

