[the_ad id="758"]

Homeकारोबार138 વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

138 વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

138 જેતપુર પાવી વિધાનસભાના મોટી બુમડી ગામે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોડેલી તાલુકાના મોટી બુમડી ગામે 6 નવીન ઓરડાની મંજૂરી મળેલ છે એનીઅંદાજિત રકમ 115.14 લાખ ના ખર્ચે માનનીય ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમા આજરોજ નવીન છ ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે સેવા પખવાડીયા કાર્ય ક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન માં જોડાયા અને પંડિત દિન દયાલની જન્મ જયંતી નિમિત્તે ફૂલહાર અપૅણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું .

આ કાર્યક્રમમાં ભાજપા આગેવાન બોડેલી APMC ચેરમેન વાલજીભાઇ બારીયા છોટાઉદેપુર જિલ્લા સંગઠન પૂર્વ મહામંત્રી ગોવિંદભાઇ રાઠવા છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, બોડેલી તાલુકા સંગઠન પ્રમુખ નીલ ભાઈ, બોડેલી કારોબારી ચેરમેન તેમજ સરપંચ તિલક ભાઈ, કિસાન મોરચાના પ્રમુખ ગણપત ભાઈ ગામના સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular