[the_ad id="758"]

Homeकारोबारદક્ષિણ .આફ્રિકાનાં બુરુન્ડી ક્રિકેટ એશોસિયેશનના પ્રમુખ તરીકે વડોદરા જિલ્લાનાં ડભોઈના વતની હિરેન...

દક્ષિણ .આફ્રિકાનાં બુરુન્ડી ક્રિકેટ એશોસિયેશનના પ્રમુખ તરીકે વડોદરા જિલ્લાનાં ડભોઈના વતની હિરેન સોનીની વરણી – ડભોઈ પંથકમાં આનંદની લાગણી

” દક્ષિણ આફ્રિકાનાં બુરુન્ડીમાં ક્રિકેટ એશોસિયેશનના પ્રમુખ તરીકે હિરેન સોનીની વરણી થતાં વડોદરા સહિત ડભોઈના સોની સમાજમાં ગૌરવની લાગણી “

આજે ગુજરાતીઓનો દબદબો આખી દુનિયામાં છે. મૂળ વડોદરા જિલ્લાનાં ડભોઈના વતની અને દક્ષિણ આફ્રિકાનાં બુરુન્ડીમા રહેતાં હિરેન સોનીએ ડભોઇનું સહિત સમગ્ર ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. દક્ષિણ આફ્રિકાનાં બુરુન્ડીમાં રહેતાં હિરેન સોનીને ભરુચના કોસમડીના વતની મોહમ્મદ અલી અયુબ દ્વારા સ્થાપિત બુરુન્ડી.ક્રિકેટ એશોસિયેશનના પ્રમુખ તરીકે વરણી કરી હતી.જેમના દ્રારા બુરુન્ડી ક્રિકેટ એશોસિયેશનના નેજા હેઠળ એશિયન માર્ટ્સ પ્રીમિયર લીગ – ૨૦૨૫ નું આયોજન કર્યું હતું.

ક્રિકેટનું આયોજન ખૂબ જ સફળ રહ્યું હતું. આ રવિવારે ક્રેન ટાઈટન્સની ટીમનાં ક્પ્તાન અયાઝખાન અને ફેબ્રીમેટલ ઈલેવનના કેપ્ટન રમેશકુમાર વચ્ચે ફાઈનલ મેચ યોજાનાર છે. જેને લઈ હિરેન સોની ગુજરાતી સમુદાય યુ – ટયુબ ઉપર ઓન લાઈન ફાઇનલ જુએ અને ભારતીય રાષ્ટ્રવાદીઓ દ્વારા આયોજીત બુરુન્ડી ક્રિકેટ એશોસિયેશનને સમર્થન આપી એમનો ઉત્સાહ.વધારે એવી અપીલ કરાઈ છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular