[the_ad id="758"]

Homeकारोबारનીડર અને કર્તવ્ય પ્રયારાણ અધિકારી ના કામ અંગે લોક ચોરે ચર્ચા.હાલોલ નગર...

નીડર અને કર્તવ્ય પ્રયારાણ અધિકારી ના કામ અંગે લોક ચોરે ચર્ચા.હાલોલ નગર પાલિકા ના તત્કાલીન ચીફ ઓફિસર સુશ્રી હિરલબેન ઠાકર ની વિદાય.

Oplus_131072


છેલ્લા ઘણા મહિનાઓ થી હાલોલ માં પોસ વિસ્તારો અને શહેર ની હદમાં સ્થાવર મિલકતો પરના દબાણો જેને કહેવાતા પ્રજવાત્સલ્ય પ્રતિનિધિઓ દૂર નહોતા કરી શકતા તેવા સરકારી કે ખાનગી મિલકતોને ના કાચા પાકા દબાણો કોઈ પણની શેહ સરમ રાખ્યા વગર દૂર કરી ઘણા લોકો ની આંખ માં કણા ની માફક ખુંચતા ચીફ ઓફિસર ની બદલી થતા કેટલાક લોકો પોતાની પીઠ થપથપાવી શેખી મારતા હશે કે “જોયો આપનો વટ્ટ મેડમ તો ગયા ને?” ત્યારે કેટલાક સમ દુઃખિયા લોકો ” અમારી રોજી રોટી જેતે સંસ્થાના વહીવટ દારો ના ઇશારે વર્ષોનો કબજો પાલિકા દ્વારા અમારી પાંસે થી ઝૂંટવી લીધો”. જ્યારે સામાન્ય નાગરિક બજારમાં હવે મોકળાશ ને લીધી ગ્રાહકો વધુ આવશે તેવો આશાવાદ દોહરાવી રહ્યા છે.

Oplus_131072


જે હોયતે પરંતુ હાલોલ ના વિકાસ અને તળાવની સુંદરતા ની ,હાલોલ ની સફાઈ વગેરે ની જાળવણી કરવા આવનાર નવનિયુક્ત ચીફ ઓફિસર શ્રી ગૌરાંગ પટેલ ની સાથે સાથે તેઓના સકારાત્મક પગલા અને નિર્ણયો માં નાગરિકો ચોક્કસ સહકાર આપે તે અપેક્ષિત છે.ચાલો આપણે સૌ ને શુભેચ્છા વ્યક્ત કરીએ.
(પરમાનંદ સોની.હાલોલ દ્વારા.)

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular