[the_ad id="758"]

Homeकारोबारસુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો ઉપર રોક લગાવી

સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો ઉપર રોક લગાવી

Oplus_131072

સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો ઉપર રોક લગાવી, કહ્યું- દુરુપયોગનો ખતરો

કેન્દ્ર સરકારે UGC માટે નવા નિયમો બનાવ્યા છે જેને લઈને દેશભરમાં સવર્ણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપમાં જ કેટલાક નેતાઓ ખૂલીને નવા નિયમોનો વિરોધ કરી રહ્યા છે. જેને લઈને સોશિયલ મીડિયા ઉપર કેટલીક રિલશો પણ બનાવવામાં આવી હતી. ત્યારે આજે દેશની સર્વોચ્ચ અદાલતમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે આ નિયમો પર રોક લગાવી છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular